All Posts

7 દિવસ પછી જગન્નાથ પુરીની રથયાત્રા ભક્તો વગર પોતાના મુખ્ય મંદિર પહોંચી

ભગવાન જગન્નાથની રથયાત્રા 7 દિવસ પછી ફરીથી પોતાના મુખ્ય મંદિર પહોંચી ગઇ છે. 23 જૂને ભગવાન…

રાજ્યમાં આજે કોરોનાના વધુ 675 પોઝિટિવ કેસ, અમદાવાદમાં વઘુ આજે ૨૦૮ પોઝીટીવ કેસો નોંધાયા

અનલોકનાં તબક્કામાં ગુજરાતમાં કોરોનાનાં કેસોમાં ધરખમ ઉછાળો નોંધાયો છે. આજે પણ રાજ્યમાં કોરોનાનાં કેસો અત્યાર સુધીમાં…

આ વર્ષે નહીં થાય લાલબાગચા રાજાના દર્શન, કોરોના મહામારીને લઇને મોટો નિર્ણય

કોરોના વાયરસ મહામારીની અસર ગણપતિ ઉત્સવ પર ભારે પડતી જોવા મળી રહી છે. મહારાષ્ટ્રનાં સૌથી જાણીતા…

કોરોનાના પોઝીટીવ દર્દીઓમાં અચાનક વધારો થતાં અમેરિકા, બ્રિટન અને ઓસ્ટ્રેલિયાના અનેક વિસ્તારો ફરી લૉકડાઉન તરફ

કોરોનાના વધતા કેસને કારણે અમેરિકાનાં ડઝનેક રાજ્યોએ ફરીવાર લૉકડાઉન તરફ પગલું વધાર્યુ છે. એરિઝોનામાં સરકારે બાર,…

અનલોક ૨.૦માં ગુજરાતમાં રાત્રે 8 સુધી દુકાનો, 9 વાગ્યા સુધી રેસ્ટોરન્ટ ચાલુ રહેશે

કેન્દ્ર સરકાર દ્વારા અનલૉક-2 જાહેર કર્યા પછી ગુજરાત સરકારે તેમાં આંશિક ફેરફાર કરીને તા. 31 જુલાઇના…

આજે દેવપોઢી અગિયારસ, જાણો 12 રાશિના જાતકોનો કેવો રહેશે આજનો દિવસ

આજકાલ લોકો રાશિફળ જોઇને પોતાના દિવસની શરૂઆત કરે છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્ર ની…

આંતરરાષ્ટ્રીય સેવા હજી 15 જુલાઈ સુધી બંધ રહેશે

આંતરરાષ્ટ્રીય ઉડ્ડયન સેવા પર લગાવવામાં આવેલો પ્રતિબંધ 15 જુલાઈ સુધી જળવાઈ રહેશે. DGCA દ્વારા શુક્રવારે ઈન્ટરનેશનલ…

રાજ્યમાં આજે કોરોનાના વધુ 580 પોઝિટિવ કેસ,આજે 18 લોકોના થયા મોત

ગુજરાતમાં કોરોનાનાં કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. અનલોકનાં તબક્કામાં રાજ્યમાં કોરોના કેસોનો આંક રોજનો…

અનંતનાગના બીજબેહરામાં CRPFની ટૂકડી પર આતંકી હુમલો, એક જવાન શહીદ

કાશ્મીરના બીજબેહરામાં શુક્રવારે CRPFની ટૂકડી પર આતંકી હુમલો કરવામાં આવ્યો છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે તેમાં એક…

કોરોના વચ્ચે રેલવેનો મોટો નિર્ણય, આ તારીખ સુધી ટ્રેનનું બુકિંગ રદ્દ

દેશમાં કોરોના સંક્રમણના લીધે કરવામાં આવેલા લોકડાઉનને કારણે ટ્રેનોના પૈંડા પણ અટકી ગયા હતા. જો કે…

કોરોનાના વધુ 572 પોઝિટિવ કેસ,અમદાવાદમાં આજે 215 પોઝિટિવ કેસ નોંધાયા

ગુજરાતમાં કોરોના કેસોનો આંક સતત વધી રહ્યો છે. જો કે, આ વચ્ચે સારી વાત એ છે…

રાજ્યમાં કોરોનાના નવા 549 કેસ, 26ના મોત, અમદાવાદમાં 235 કેસ

 રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નવા 549 કેસ નોંધાયા છે. જ્યારે 26 દર્દીના મૃત્યુ થયા છે. તો…

ગુજરાતના પાંચમા લોકાયુક્ત તરીકે રાજેશ શુક્લાની પસંદગી, રાજભવન ખાતે શપથવિધિ યોજાઇ

ગુજરાતના પાંચમા લોકાયુક્ત તરીકે રાજેશ શુક્લાની પસંદગી કરવામાં આવી છે, ત્યારે આજે તેમણે રાજભવન ખાતે શપથવિધિ…

અમદાવાદમાં રથયાત્રાને મંજૂરી ન મળતાં લાખો શ્રદ્ધાળુઓ ભારે નિરાશા

સુપ્રીમ કોર્ટે પુરીમાં નીકળતી રથયાત્રાને છેલ્લી ઘડીએ મંજૂરી આપતાં અમદાવાદમાં પણ આ જ પ્રકારે રથયાત્રા નીકળશે…