પકોડીના શોખીન લોકો જોઇ લો આ વીડિયો, જગમાં પેશાબ કર્યો અને તેને પાણીમાં…


સોશિયલ મીડિયા પર એક વિડીયો ખૂબ શેર કરવામાં આવી રહ્યો છે. જેમાં ફૂટપાથ પાસે પકોડી વેચનાર ફેરિયો એક જગમાં પેશાબ કરીને તે જગ લારી પરની ડોલમાં નાખતો જોવા મળી રહ્યો છે. રિપોર્ટ્સ મુજબ, આ ઘટનાનો વિડીયો વાયરલ થતાં પોલીસે પકોડીવાળા તે શખસની ધરપકડ કરી લીધી છે. જેમાં એવું જાણવા મળ્યું છે કે આ પકોડીવાળાનું નામ અકૂલ સહાની છે અને તે આસામના ગુવાહાટીનો રહેવાસી છે. તેની ઉંમર 60 વર્ષ છે.

આ વિડીયોમાં જોઈ શકાય છે કે પકોડીવાળાએ એક જગને તેના કપડા નીચે છુપાડ્યો છે. ત્યારબાદ પકોડીવાળો આ જગ કપડા નીચેથી નીકાળે છે અને તેને ડોલમાં નાખ્યા બાદ બચેલું યૂરિન નીચે જમીન પર ફેંકી દે છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ પકોડીવાળાએ સૌપ્રથમ તે જગમાં પેશાબ કર્યો અને પછી તે અડધું ડોલમાં મિક્સ કર્યું અને અડધું જમીન પર ફેંકી દીધું.

FOLLOW US ON :
1085 views

You may also like

કોરોના દર્દીની વ્હારે શ્રી સાંઇ નામની સંસ્થા, ફ્રીમાં ઓક્સિજન સિલિન્ડર આપતા સેવાયંજ્ઞનો પ્રારંભ
કોરોનાનો કહેર દિવસેને દિવસે વધી રહ્યોછે. બીજી તરફ દર્દીઓને મેડિકલ ...
42 views
જોઇને રૂંવાડા ઉભા થઇ જશે, અમદાવાદના આ વિસ્તારમાંથી કરાયું સૌથી ઝેરી સાપનું રેસ્કયુ
અમદાવાદ સાઉથ બોપલમાં ભારતનો સૌથી ઝેરી અને ભાગ્યે જોવા મળતો Russell's ...
369 views
આ શહેરમાં ઘેટા-બકરાંએ આતંક મચાવ્યો, ગલીઓમાં લોકોને ઉભી પૂંછડીએ દોડાવ્યાં
તુર્કી(Turkey)ના એક શહેર(Nevsehir)ના રહેવાસીઓને ઘેટા બકરાંની એક આક્રમક ...
344 views
આ વીડિયો જોઇને તમે પણ હસી પડશો, આ ટેણિયાએ કૂતરાની સામે કર્યા ભાંગડા અને પછી...
સોશિયલ મીડિયા પર અવારનવાર વીડિયો વાયરલ થતા રહે છે ત્યારે હાલ એક વીડિયો ...
271 views
આ કરચલો પણ સિગારેટ પીવાનો શોખીન, Video જોઇને થશે આશ્ચર્ય
સોશિયલ મીડિયા પર અવારનવાર ઘણા એવા વીડિયો વાયરલ થતા હોય છે. જે આપણને ...
129 views
ફરી એક વખત જબરદસ્ત ડાન્સ કરીને મચાવી ધૂમ..Video વાયરલ..
સોશિયલ મીડિયા પર અવાર નવાર વીડિયો વાયરલ થતા રહે છે જેમા કેટલાક ફની તો ...
202 views
હસતા-હસતા પેટ દુખી જશે, પણ હસવાનું નહીં રોકી શકો...આ ટાબરિયાએ તો મજા કરાવી
હસતા-હસતા પેટ દુખી જશે, પણ હસવાનું નહીં રોકી શકો...આ ટાબરિયાએ તો મજા ...
164 views
આ છોકરાએ બોલિવૂડ અભિનેતા પણ ટક્કર આપે એવો ડાન્સ કર્યો, Video વાયરલ
સોશિયલ મીડિયા પર અવાર નવાર વીડિયો વાયરલ થતા રહે છે જેમા કેટલાક ફની તો ...
427 views
આ રડતા બાળકનો વીડિયો જોઇ તમેે પણ પેટ પકડીને હસવા લાગશો
કોરોના વાયરસ મહામારીને લઇને દરેક જગ્યાએ લોકડાઉન આપવામાં આવ્યું છે. ...
142 views
Video: દુબઈથી આવતું એર ઇન્ડિયાનું વિમાન કેરળમાં રન-વે પર ક્રેશ,
કેરળના કોઝિકોડ એરપોર્ટ પર શુક્રવારે સાંજે એક મોટી દુર્ઘટના થઇ હતી. ...
31 views
લેબનનની રાજધાનીમાં 2 ભયાનક વિસ્ફોટ, સેકન્ડમાં ઈમારતોના ફૂરચા ઊડી ગયાં
લેબનાનની રાજધાની બૈરૂતમાં મંગળવારે બે ભયાનક વિસ્ફોટ થયા. જેને જોનારા ...
22 views
ઘરની છત પરથી છોકરીએ માર્યો કૂદકો, પછી…Video થયો વાયરલ
સોશિયલ મીડિયા પર કાળજું કંપાવનાર વીડિયો વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં ...
82 views
અમદાવાદની સાણંદ GIDCમાં ભીષણ આગ, ફાયરવિભાગ ઘટનાસ્થળે
અમદાવાદની સાણંદ GIDCમાં ભીષણ આગ લાગી છે. આગ લાગતા જ ટ્રાફિક જામ સહિતના ...
14 views
video: રથયાત્રાને લઇ સીએમ રૂપાણીએ આપી પ્રતિક્રિયા
સંધ્યા આરતી બાદ સીએમ રૂપાણીએ મંદિરનાં ટ્રસ્ટીઓ સાથે બેઠક કરી હતી. જે ...
7 views
રથયાત્રા : સાંજની આરતીમાં સીએમ રૂપાણી હાજર રહ્યા
અષાઢી બીજને લઈ અમદાવાદમાં રથયાત્રાને લઈને હજુ પણ અસમંજસની સ્થિતિ છે. ...
15 views
માત્ર ફોટા પડાવવા સિંહના બચ્ચાના ટાટિયા તોડી નાખ્યા, મારી મારીને કરી દીધુ અધમૂવો
રશિયામાં એક સિંહનું બચ્ચુ તેના પગ તૂટી ગયા બાદ પણ ચાલવાની કોશિશ કરી ...
52 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *