આ બે જિલ્લાઓમાં હવામાન વિભાગે આપ્યું યૅલો ઍલર્ટ, ભારે વરસાદની આગાહી

દક્ષિણ તટીય આંધ્ર પ્રદેશમાં કેટલાક સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. ભારે વરસાદની સંભાવનાને ધ્યાનમાં રાખીને, માછીમારોને દરિયામાં ન જવાની સલાહ આપવામાં આવી છે.

Heavy rain predicted till August 22, Gujarat on alert | Cities News,The Indian Express

ઉત્તર ભારતના મોટાભાગના રાજ્યો અન કેન્દ્રશાસિત પ્રદેશોમાં શિયાળો વધવા લાગ્યો છે. અને દેશના અન્ય ઘણા વિસ્તારોમાં પણ ઠંડી વધી રહી છે. તો તે જ સમયે, ભારતીય હવામાન વિભાગ દ્વારા આવતીકાલે મહારાષ્ટ્રના બે જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાનની આગાહી અનુસાર, રાજ્યની રાજધાની મુંબઈ અને અન્ય ઉપનગરોમાં હળવા વરસાદની શક્યતા છે.

ગુજરાતમાં આગામી આટલા દિવસ વરસાદની આગાહીથી ખેડૂતોમાં ચિંતાનો માહોલ સર્જાયો

IMD અનુસાર, પૂર્વ અરબી સમુદ્રમાં ઓછા દબાણવાળા વિસ્તારને કારણે કમોસમી વરસાદ થયો હતો. અરબી સમુદ્ર પરના લો પ્રેશર એરિયા સિવાય, સુમાત્રા કિનારે દક્ષિણપૂર્વ બંગાળની ખાડીમાં એક ચક્રવાતી પરિભ્રમણ ચાલુ છે. જેના કારણે દરિયાકાંઠા સાથે જોડાયેલા રાજ્યોમાં વરસાદની સંભાવના છે.

Telangana: 2-day rain forecast

મહારાષ્ટ્રના બે જિલ્લામાં યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. પૂર્વ અરબી સમુદ્રમાં 50-60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન સાથે વરસાદી ઝાપટા પડવાની સંભાવના છે, જેના કારણે 7 નવેમ્બરથી મહારાષ્ટ્રના દરિયાકાંઠે અને તેની બહાર ભારે વરસાદ પડવાની સંભાવના છે.IMDએ માછીમારોને આ વિસ્તારોમાં ન જવાની સલાહ આપી છે. 11 અને 12 નવેમ્બરની વચ્ચે દક્ષિણ કોસ્ટલ આંધ્ર પ્રદેશમાં કેટલાક સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. ભારે વરસાદની સંભાવનાને ધ્યાનમાં રાખીને, માછીમારોને 9 થી 10 નવેમ્બર દરમિયાન દક્ષિણપૂર્વ બંગાળની ખાડીમાં ન જવાની સલાહ આપવામાં આવી છે.

3-day heavy rain prediction in J&K - Hindustan Times

11 અને 12 નવેમ્બરની વચ્ચે દક્ષિણ કોસ્ટલ આંધ્ર પ્રદેશમાં કેટલાક સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. ભારે વરસાદની સંભાવનાને ધ્યાનમાં રાખીને, માછીમારોને 9 થી 10 નવેમ્બર દરમિયાન દક્ષિણપૂર્વ બંગાળની ખાડીમાં ન જવાની સલાહ આપવામાં આવી છે.

14:05

 

FOLLOW US ON :
Share Our Post