“IP: પાવરહાઉસ ફોર બિઝનેસ ગ્રોથ” પર Mark Patent.ORG નો 17મો આંતરરાષ્ટ્રીય સેમિનાર

“IP: પાવરહાઉસ ફોર બિઝનેસ ગ્રોથ” પર Mark Patent.ORG નો 17મો આંતરરાષ્ટ્રીય સેમિનારના બીજા દિવસે મુખ્ય અતિથિ તરીકે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (GTU)ના વાઇસ ચાન્સેલર ડો. રાજુલ ગજ્જર ઉપસ્થિત રહ્યા હતા.

અમદાવાદના આઇપી ડોમેન નિષ્ણાત શ્રી પદમિન બુચ, દક્ષિણ આફ્રિકાના શ્રી એરિક વેનડાયર વાયવર અને શ્રી રોવાન જોસેફ, જર્મનીના ડોમિનિક પ્રીશ, સ્વિટ્ઝર્લેન્ડના શ્રી ક્રિશ્ચિયન ગુંથર, બ્રાઝિલના વોલ્ખાર્ટ હેનેવાલ્ડ અને ભારતના ડો. શ્રદ્ધા દામલે, શ્રી મનીષ ગર્ગ અને શ્રી પદ્મિનબુચ, રાષ્ટ્રીય નિષ્ણાત, બૌદ્ધિક સંપદા અધિકારો “IP : બિઝનેસ ગ્રોથ માટે પાવર હાઉસ” થીમને સમર્થન આપતા વિષયો પર તેમના પેપર્સ રજૂ કર્યા હતા.

અમદાવાદ ખાતે ભારતીય બૌદ્ધિક સંપદા કાર્યાલયના આઇટી વિભાગના પેટન્ટ અને ડિઝાઇનના જોઇન્ટ કંટ્રોલર શ્રી સમીર સ્વરૂપે પણ પસંદ કરેલ થીમને લગતા વિષય પર તેમના જ્ઞાન અને વિચારો રજુ કર્યા હતા.

FOLLOW US ON :
Share Our Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *